Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

ભાવનગરમાં ડમીકાંડને લઇ ધરપકડનો દોર, યુવરાજસિંહ બાદ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2023-04-22 12:11:48
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ડમીકાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ હવે તેમના સાળાની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ યુવરાજસિંહમાં સાળા કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી યુવરાજના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે.
યુવરાજના સાળા કાનભા ગોહિલ ભાગીને ગત રાત્રે વેલેન્જા આવ્યા હતા જ્યાં લોકેશન ટ્રેસ કરી પોલીસ વેલેન્જા પહોંચી હતી. વેલેન્જાથી કાનભા ગાયબ થઈ જતાં ફરી એકવાર લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ દ્વારા અઠવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મુજબ પોતાના એક મિત્રને ત્યાં કાનભા ગોહિલ રોકાયા હતા.
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. વિગતો મુજબ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.

Previous Post

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

Next Post

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.