Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું

ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી

aaspassdaily by aaspassdaily
2023-05-22 12:39:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી છે. વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું છે. બે યુવતીઓ પૈકી એક યુવતીએ ગળેફાંસો ખાઈને તો એક યુવતીએ નહેરમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડા જિલ્લાના ડાકોરમાં વિધર્મી યુવાનના માનસિક ત્રાસથી કંટાળીને પોલીસ કર્મીની દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, મૂળ મહીસાગર જિલ્લાના કંતાર ગામના રહેવાસી અને હાલ ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બળવતસિંહ બારૈયાની દીકરી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરતી હતી. ગત 12 મેના રોજ કુંટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી રણજીતસિંહ પરિવાર સાથે વતનમાં ગયા હતા. જોકે, તેમની દીકરીને પરીક્ષા હોવાથી તે ઘરે જ રોકાઈ હતી. આ દરમિયાન તેણે ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવો જ બનાવ ખેડા જિલ્લાના કપડવંજમાં બન્યો છે. કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ નહેરમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાત બાદ કપડવંજ રૂરલ પોલીસે આરોપી મોહસીન સૈયદની ધરપકડ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એક અઠવાડિયાથી યુવતીને હેરાન કરતો હતો. તે યુવતીને પ્રેમ-સંબંધ રાખવા માટે સતત ત્રાસ આપતો હતો.

Previous Post

કિરણ પટેલના 12 ઠેકાણાઓ પર એક સાથે દરોડા

Next Post

આજથી કાશ્મીરમાં G-20 બેઠક: ચીન ભાગ નહીં લે

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
આજથી કાશ્મીરમાં G-20 બેઠક: ચીન ભાગ નહીં લે

આજથી કાશ્મીરમાં G-20 બેઠક: ચીન ભાગ નહીં લે

હું લલકારીને બોલાવું છું…,  ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને આપ્યો જવાબ

હું લલકારીને બોલાવું છું..., ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને આપ્યો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.