Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદમાં માવઠાથી ક્રિકેટ રસિયાઓમાં મચી દોડધામ

અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા

aaspassdaily by aaspassdaily
2023-05-27 11:05:24
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ
અમદાવાદમાં શુક્રવારે IPL ક્વોલિફાયર-2 મેચ પહેલાં જ અચાનક વાતવરણમાં પલટો આવતા ક્રિકેટ રસિયાઓમાં ભાગદોડ મચી ગઇ હતી. કડાકા ભડાકા સાથે ઝાપટું પડતાં લોકોએ વરસાદથી બચવા માટે સ્ટેડિયમ તરફ દોટ મુકી હતી. એકાએક વાતાવરણમાં પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યું હતું. અમદાવાદમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠડંક પ્રસરી જવા પામી હતી.
શહેરના વાડજ, નવાવાડજ, ચાંડખેડા, SG હાઈવે, થલતેજ, મકરબા, રાણીપ, બોપલ સહિતના વિસ્તારોમાં શુક્રવારે સાંજે આ વરસાદી ઝાપડા પડ્યા હતા. એકાએક વરસાદ પડતા કામ અર્થે બહાર નીકળેલા લોકોને ભીંજાવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ શરૂ થાય તે પહેલાં વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોમાં દોડધામ મચી હતી. વરસાદ પડતાની સાથે જ લોકો મેટ્રો ટ્રેનના પિલરની નીચે ઉભા રહી ગયા હતા.

Previous Post

નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમયે કેન્દ્ર સરકાર જાહેર કરશે 75 રૂપિયાનો સિક્કો

Next Post

15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે

aaspassdaily

aaspassdaily

Related News

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

April 20, 2026
Next Post
15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે

15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે

કોટેશ્વર નજીક ટાપુ પરથી મળ્યુ ૫ કરોડનું ડ્રગ્સ

કોટેશ્વર નજીક ટાપુ પરથી મળ્યુ ૫ કરોડનું ડ્રગ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.