Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં ભીષણ અથડામણ થઈ હતી

aaspassdaily by aaspassdaily
2023-05-29 10:41:41
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં રવિવારે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં બે બાળકો અને એક મહિલા સહિત છ લોકોનાં મોત થયાં હતાં. કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાલકેરી ગામ પાસે થયો હતો. તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતા અને તેઓ કારમાં બેંગ્લોર જઈ રહ્યા હતા, જ્યારે લારી તામિલનાડુથી ગુજરાત તરફ રવાના થઈ હતી.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, સામસામે અથડામણમાં આખી કાર લારીના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે અને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

Previous Post

ગુજરાતમાં વરસાદે બઘડાટી બોલાવી,

Next Post

મણિપુરમાં ફરી હિંસા ભડકી: બેના મોત

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો
તાજા સમાચાર

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો

June 19, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે ૮૦૦ પોઈન્ટનો કડાકો

June 19, 2026
Next Post
મણિપુરમાં ફરી હિંસા ભડકી: બેના મોત

મણિપુરમાં ફરી હિંસા ભડકી: બેના મોત

1લી જૂન સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી

1લી જૂન સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.