Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી લોંચ

કોઈપણ જગ્યાનો ‘વર્ચ્યુઅલ વ્યુ’ જોવા મળી શકે છે

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:18:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેકનોલોજી ગ્રુપમાં અનેકવિધ ફિચર્સ લોકોને અકલ્પનીય સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. આ ફીચર થકી લોકોને જે તે વિસ્તારનો વર્ચુઅલ વ્યુ જોવા મળી શકે છે અને સીધા ચોકકસ સ્થળે જ પહોંચી શકે છે.
ગુગલ મેપના આ ફીચરના આધારે લોકોને એમ લાગે છે કે તે સંબંધીત ગલી કે માર્કેટમાં જ ઉભા છે. આ ફીચર મારફત લોકો માર્ગ- રસ્તાને 360 ડીગ્રી પર નિહાળી શકે છે. લોકોને ઘરબેઠા જ કોઈપણ ચોકકસ જગ્યાનો નજારો દેખાડી દે છે. થોડા દિવસો પુર્વે પણ આ ફીચર આવ્યુ હતું પરંતુ એમ કહેવાય છે કે સુરક્ષા દ્દષ્ટિકોણથી ગુગલે તે બંધ કરી દીધુ હતું. ગુગલ દ્વારા હવે ફરી આ ફીચર પેશ કરવામાં આવ્યું છે. ગુગલ મેપ્સ સ્ટ્રીટ વ્યુ એપની સાથોસાથ ગુગલ મેપ્સ વેબસાઈટ પર પણ કાર્યરત છે.

Previous Post

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે સીધી કાર્યવાહી

Next Post

ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

દેશમાં પ્રાદેક્ષીક પક્ષોનો દબદબો : વિશ્લેષણ

દેશમાં પ્રાદેક્ષીક પક્ષોનો દબદબો : વિશ્લેષણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.