Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે સીધી કાર્યવાહી

આઈટી રીટર્ન ફાઈલ કરનાર અને નહી કરનાર બન્નેને ‘સકંજા’માં લેવાશે

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:17:09
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

દેશમાં આવકવેરાનો વ્યાપ તથા કલેકશન વધારવા માટેના પ્રારંભ કરેલા પ્રયાસમાં હવે આવકવેરાની નોટીસનો જવાબ નહી આપવાનું તમારા માટે મુશ્કેલ સાબીત થઈ શકે છે. આવકવેરાની નોટીસનો જવાબ નહી આપવા પર હવે વધુ નોટીસના બદલે સીધી કાર્યવાહી જ કરવામાં આવશે.
આવકવેરા વિભાગ દ્વારા જે કંઈ સ્ત્રોતની માહિતી મળી હોય તેનો ઉપયોગ કરીને કરદાતા કે જે રીટર્ન પણ ફાઈલ કરતા ના હોય તેને એક નોટીસ આપી તેનો જવાબ માંગશે. જે જવાબ આપવો જરૂરી બનશે. નહીતર તેણે કશું છુપાવવા જેવું છે તેવું માનીને તેમાં સીધી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. દિશા નિર્દેશના અનુસાર આવકવેરા અધિકારી આવકમાં ગડબડીના ટેક્ષપેપર્સને તા.30 જૂન સુધીમાં આવકવેરા ધારાની કલમ 143(2) હેઠળ નોટીસ મોકલી શકે છે અને કરદાતાને તેના સંબંધીત દસ્તાવેજો આપવાના રહેશે અને તેમાં કોઈ જવાબ રીટર્ન કે અન્ય ખુલાસા આપવામાં આવશે નહી તો તે કેસ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટરને મોકલવામાં આવશે. જયાંથી જ આગળની કાર્યવાહી થશે.
આવકવેરા ધારાની કલમ 142(1) હેઠળ આઈટી અધિકારીને રીટર્ન દાખલ કરવાની સ્થિતિમાં એક નોટીસ અને સ્પષ્ટીકરણનો અધિકાર આપે છે જેના સંદર્ભમાં રીટર્ન દાખલ થયું ના હોય તેને ચોકકસ રીતે માહિતી આપવાનું પણ જણાવી શકાય છે અને આ પ્રકારના માળખામાં જો નોટીસનો જવાબ આપવામાં આવે નહી તો સીધી કાર્યવાહી જ થશે.

Previous Post

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

Next Post

ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી લોંચ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી  લોંચ

ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી લોંચ

ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

ઈસરોએ લોન્ચ કર્યું ‘નાવિક’ સેટેલાઈટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.