Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

500 ના દરની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી સફળતા

aaspassdaily by aaspassdaily
2023-05-29 12:16:24
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 500 ના દરની ડુપ્લીકેટ નોટો ઝડપી છે. ગુપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પડ્યું હોય તેવું જાણવા મળ્યું છે.
અમદાવાદમાંથી 500માં દરની ડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. નરોડા નેશનલ હેન્ડલૂમ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, 500 દરની 1570 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. તમને જણાવી દઈએ કે, જેની પાસેથી ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે તેનું નામ વિકેશ ઉર્ફે વિક્કી છે જે પહેલા પણ અનેક ગુનામાં વોન્ટેડ જાહેર થઇ ચૂક્યો છે.

Previous Post

અમિત શાહ મણીપુર પહોંચ્યા: હિંસામાં વધુ 5 ના મોત

Next Post

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે સીધી કાર્યવાહી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
Next Post
ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે  સીધી કાર્યવાહી

ઈન્કમટેક્ષની નોટીસનો જવાબ નહી આપનાર સામે હવે સીધી કાર્યવાહી

ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી  લોંચ

ગુગલ મેપ્સનું સ્ટ્રીટ વ્યુ ફીચર ફરી લોંચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.