Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

પહેલવાનોના સમર્થનમાં UWWની ભારતને ધમકી

aaspassdaily by aaspassdaily
2023-05-31 11:13:44
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક મહિનાથી વધુ સમયથી કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને હવે દિલ્હીના જંતર-મંતર પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મંગળવારે કુસ્તીબાજોના એક પગલાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. રેસલરોએ હરિદ્વાર પહોંચ્યા પછી તેમના મેડલ ગંગા નદીમાં ફેંકવાની જાહેરાત કરી. કુસ્તીબાજો ભારે ભીડ વચ્ચે સાંજે હર કી પૌરી પહોંચ્યા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમના મેડલ લઈ લીધા અને તેમને સમજાવીને સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.
હરિદ્વારમાં કુસ્તીબાજોના મેડલ ઉતારવાની જાહેરાતની દેશભરમાં ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન કુશ્તીની સૌથી મોટી સંસ્થા તરફથી પણ આ મામલે નિવેદન આવ્યું છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ એ કહ્યું કે, જો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી 45 દિવસની અંદર ન થાય તો WFI ને આગળની મેચો માટે સસ્પેન્ડ કરી શકાય છે.
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની આ એક ધમકી મહત્વ ધરાવે છે. કારણ કે જો WFI ને સસ્પેન્ડ કરવામાં આવશે, તો ભારતીય ખેલાડીઓએ તેમની તમામ ભાવિ મેચો તટસ્થ ધ્વજ હેઠળ રમવી પડશે. એટલે કે કોઈ પણ ખેલાડી ઈન્ટરનેશનલ રેસલિંગ મેચમાં ભારતીય ધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

Previous Post

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

Next Post

વોટસએપ બીઝનેસ મેસેજ મોંઘા થયા

aaspassdaily

aaspassdaily

Related News

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ
આંતરરાષ્ટ્રીય

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

June 20, 2026
Next Post
વોટસએપ બીઝનેસ મેસેજ મોંઘા થયા

વોટસએપ બીઝનેસ મેસેજ મોંઘા થયા

તૈયાર થશે સાયબર એટેક સામે પણ ટકી શકે તેવી નવી ડિજીટલ પેમેન્ટ સીસ્ટમ

તૈયાર થશે સાયબર એટેક સામે પણ ટકી શકે તેવી નવી ડિજીટલ પેમેન્ટ સીસ્ટમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.