Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ. ૫૦ લાખની સહાય

અકસ્માતમાં મૃતકો પ્રત્યે મોરારિબાપુએ સહાનુભૂતિ દર્શાવી શ્રદ્ધાંજલિ અર્પી

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:35:48
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.3
સોમવારે સાંજે ઓરિસ્સાના બાલાસોર પાસે ભિષણ ટ્રેન અકસ્માતમાં મૃતકો પ્રત્યે મોરારિબાપુએ સહાનુભૂતિ દર્શાવી
શ્રદ્ધાંજલિ અર્પી છે અને રૂપિયા 50 લાખની સહાયની જાહેરાત કરી છે.
આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 233 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કલકત્તા ગયા છે. એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટનાને અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. અને આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.

Previous Post

9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું- રાકેશ ટિકૈતે

Next Post

વિપક્ષની રેલમંત્રીના રાજીનામાની માંગ

aaspassdaily

aaspassdaily

Related News

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

June 24, 2026
જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા
ભાવનગર

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

June 24, 2026
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …
ભાવનગર

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

June 24, 2026
Next Post
વિપક્ષની  રેલમંત્રીના રાજીનામાની માંગ

વિપક્ષની રેલમંત્રીના રાજીનામાની માંગ

મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.