Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વિપક્ષની રેલમંત્રીના રાજીનામાની માંગ

હું એટલું જ કહીશ કે હાલ પ્રથમ ધ્યાન બચાવ અને રાહત પર છે- મંત્રી અશ્વિની વૈષ્ણવ

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:35:53
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કાર્ય ચાલુ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ અધિકારીઓ પાસેથી અકસ્માતની અપડેટ લઈ રહ્યા છે. વિપક્ષ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં માનવીય સંવેદનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એટલું જ કહીશ કે હાલ પ્રથમ ધ્યાન બચાવ અને રાહત પર છે.
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું આ દુર્ઘટના પાછળ કોઈ ષડ્યંત્ર હોઈ શકે છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ બાદ જ આ અંગે કંઈક કહી શકાશે. રેલ મંત્રીએ કહ્યું કે, અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. અત્યારે સમગ્ર ધ્યાન બચાવ પર છે. ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે ટીમો એકત્ર થઈ છે. કમિશનર રેલ સેફ્ટીને પણ અકસ્માતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Previous Post

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ. ૫૦ લાખની સહાય

Next Post

મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

6 જૂન 1981:  ટ્રેનના એકસાથે 9 ડબ્બા નદીમાં થઇ ગયા હતા ગરકાવ, 800થી વધુ મોતને ભેટ્યાં હતા

6 જૂન 1981: ટ્રેનના એકસાથે 9 ડબ્બા નદીમાં થઇ ગયા હતા ગરકાવ, 800થી વધુ મોતને ભેટ્યાં હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.