Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પાટા પરથી મળી આવ્યા પ્રેમની કવિતા લખેલા કાગળો

aaspassdaily by aaspassdaily
2023-06-05 11:42:55
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રેલવેના પાટા પરથી કેટલાક કાગળો વેરવિખેર હાલતમાં મળી આવ્યા. જ્યારે આ કાગળોને ધ્યાનથી વાંચવામાં આવ્યા ત્યારે તેમાં બંગાળી ભાષામાં પ્રેમની કવિતાઓ લખેલી જોવા મળી. વાસ્તવમાં આ કોઈ ડાયરીના પાના હતા. તેમાં કોઈ વ્યક્તિએ માછલી, સૂર્ય. અને હાથીઓની તસવીર બનાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ મુસાફરે પોતાની રજાઓના દિવસોમાં આ કવિતાને તેના પ્રેમના નામે લખી હતી. જોકે, હજુ સુધી આ મુસાફર સંબંધિત કોઈ જાણકારી સામે આવી નથી.
આ કાગળો પર બંગાળી ભાષામાં લખેલી પંક્તિઓ આ પ્રમાણે છે… “અલ્પો અલ્પો મેઘ થેકે હલ્કા બ્રિસ્ટી હોય, છોટો ચોટો ગોલ્પો ઠેકે ભાલોબાસા સૃષ્ટિ હોય.” બંગાળી ભાષામાં લખાયેલી આ કવિતાના અર્થ છે- “હું તને દરેક સમયે પ્રેમ કરવા માંગુ છું, તું મારા દિલની નજીક છે.” આ કવિતા લખેલા પેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Previous Post

વેનેઝુએલામાં પૂરને કારણે સોનાની ખાણમાં 12 મજૂરોના મોત

Next Post

એક બાજુ મહાત્મા ગાંધી, બીજી બાજુ નથુરામ – રાહુલ ગાંધી

aaspassdaily

aaspassdaily

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
Next Post
એક બાજુ મહાત્મા ગાંધી, બીજી બાજુ નથુરામ – રાહુલ ગાંધી

એક બાજુ મહાત્મા ગાંધી, બીજી બાજુ નથુરામ - રાહુલ ગાંધી

રાજસ્થાનમાં  ભાજપનો માસ્ટર પ્લાન: એક લાખ વોટ્સએપ ગ્રુપ પર નજર

રાજસ્થાનમાં ભાજપનો માસ્ટર પ્લાન: એક લાખ વોટ્સએપ ગ્રુપ પર નજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.