Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 46.51 લાખ રૂપિયાની લૂંટ

હથિયાર સાથે બાઇક પર આવેલા 3 શખ્સો 46.51 લાખની રોકડ લઈ ફરાર

aaspassdaily by aaspassdaily
2023-06-23 12:04:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ 46.51 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ઇસમો હથિયાર લઈ આવ્યા હતા અને કર્મચારી બૂમાબૂમ કરતાં લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું.
અમદાવાદના બાપુનગરમાં એક આંગડિયા કર્મચારી સાથે 46.51 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ લઈને યોગેશ્વર પાર્ક પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન હથિયાર લઈને બાઈક પર આવેલા 3 લોકો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બાપુનગરમાં ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી જ્યારે 46.51 લાખની રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યાંરે લૂંટની ઘટના બની હતી. આ દરમિયાન હથિયાર સાથે આવેલ ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો ત્યારે આંગડિયા કર્મચારીએ બૂમાબૂમ કરી હતી. જેને લઈ લૂંટારુંઓએ ફાયરિંગ પણ કર્યુ હોવાનું ખૂલ્યું છે. આ તરફ હવે શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે.

Previous Post

વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોનો જામ્યો મેળાવડો

Next Post

મોદીનો જાદુ, ઓટોગ્રાફ લેવા માટે યુએસના સાંસદોએ લાઈનો લગાવી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
મોદીનો જાદુ, ઓટોગ્રાફ લેવા માટે યુએસના સાંસદોએ લાઈનો લગાવી

મોદીનો જાદુ, ઓટોગ્રાફ લેવા માટે યુએસના સાંસદોએ લાઈનો લગાવી

નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથીઃ મોરારીબાપુ

નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથીઃ મોરારીબાપુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.