Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

લવજેહાદ: ઈરફાન દિવાને હિતેશ ઠાકોર નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

ખોટા નામનું ખોટું આધારકાર્ડ પણ બનાવ્યું હતું: મોબાઈલમાંથી અન્ય હિન્દૂ યુવતીઓના ફોટા અને આધારકાર્ડ પણ મળી આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-06-24 10:13:57
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરામાં લવજેહાદનો વધુ એક કેસ સામે આવ્યો છે. મુસ્લિમ યુવક ઈરફાન દિવાને હિતેશ ઠાકોર ખોટું નામ ધારણ કરીને એક હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગઈકાલે રાત્રે ઈરફાન આ હિન્દૂ યુવતી સાથે બદકામ કરવાના ઇરાદે હાઇવે પરની એક હોટેલમાં લઇ ગયો હતો. આ માહિતી મળતા તરસાલી બજરંગદળના કાર્યકરોએ બંનેને હોટેલના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા.
પડકાયા બાદ મુસ્લિમ યુવક ઈરફાન દિવાને કબૂલાત કરી હતી કે તેણે હિતેશ ઠાકોર હિન્દૂ નામ ધારણ કરીને હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાની ઓળખ છુપાવી શકે એ માટે ખોટા નામનું ખોટું આધારકાર્ડ પણ બનાવ્યું હતું. બજરંગદળના કાર્યકરોએ આ લવજેહાદનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. માણેજા નજીક રહેતો ઇરફાન દિવાન હેલ્પર તરીકે નોકરી કરે છે. ઇરફાનના મોબાઈલમાંથી અન્ય હિન્દૂ યુવતીઓના ફોટા અને આધારકાર્ડ પણ મળી આવ્યા છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાના સમાચાર છે.

Previous Post

વીજળી બિલને લઈને કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ પગલું

Next Post

બિડેને વડાપ્રધાન મોદીને ખાસ ટી-શર્ટ આપ્યું ભેટ

aaspassdaily

aaspassdaily

Related News

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?
તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

April 28, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
Next Post
બિડેને વડાપ્રધાન મોદીને ખાસ ટી-શર્ટ આપ્યું ભેટ

બિડેને વડાપ્રધાન મોદીને ખાસ ટી-શર્ટ આપ્યું ભેટ

બાળકના આધાર કાર્ડ પર નાયબ મુખ્યમંત્રી ફડણવીસનો ફોટો!

બાળકના આધાર કાર્ડ પર નાયબ મુખ્યમંત્રી ફડણવીસનો ફોટો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.