Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દેશની અદાલતોમાં 5,02,68,076 કેસ પેન્ડિંગ

સુપ્રીમ કોર્ટમાં 1 જુલાઈ સુધીમાં 69,766 પેન્ડિંગ કેસ : નિરાકરણની પ્રક્રિયામાં સરકારની કોઈ ભૂમિકા નથી- કાયદા મંત્રી

gavel on stack of documents on white background

gavel on stack of documents on white background

aaspassdaily by aaspassdaily
2023-07-21 10:25:54
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાયદા મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ઈન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા અનુસાર 1 જુલાઈ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 69,766 પેન્ડિંગ કેસ હતા. બીજી તરફ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ડેટા મુજબ 14 મી જુલાઈ સુધી હાઈકોર્ટમાં 60,62,953 અને જિલ્લા કોર્ટ અને નીચલી અદાલતોમાં 4,41,35,357 કેસ પેન્ડિંગ હતા. આવા કુલ 5,02,68,076 કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
કાયદા મંત્રીએ કહ્યું કે અદાલતોમાં કેસ પેન્ડિંગ રહેવાના ઘણા કારણો છે, જેમ કે ન્યાયાધીશોની સંખ્યા, સહાયક સ્ટાફ, પુરાવા, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ વગેરે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે ઘણા કેસ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે પેન્ડિંગ મામલાના નિરાકરણની પ્રક્રિયામાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ ઉપરોક્ત કારણોને લીધે કેસોના નિકાલમાં વિલંબ થાય છે.
ન્યાયાધીશોની નિમણૂક અંગે અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 01.05.2014 થી 10.07.2023 સુધી સુપ્રીમ કોર્ટમાં 56 જજોની નિમણૂક કરી છે. આ સિવાય હાઈકોર્ટમાં 919 નવા જજ અને 653 એડિશનલ જજની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો હાઈકોર્ટના જજોની નિમણૂકની વાત કરીએ તો 2014 માં હાઈકોર્ટમાં 906 જજ હતા અને હવે 1114 જજ છે.

Previous Post

બોટાદના ત્રણ યુવકોના મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો

Next Post

રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

aaspassdaily

aaspassdaily

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું મંત્રી પદેથી રાજીનામું
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું મંત્રી પદેથી રાજીનામું

June 23, 2026
Next Post
રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા સરકારે ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ

સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા સરકારે ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.