Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચોથા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ : શૂટિંગમાં મહિલા ટીમે મારી બાજી

મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે ભારતને ગોલ્ડ જીતાડ્યો

aaspassdaily by aaspassdaily
2023-09-27 10:57:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયન ગેમ્સનાં ચોથા દિવસે ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓએ 25 મીટર પિસ્ટલ ટીમ ઈવેન્ટમાં બાજી મારી છે. ચીનના હોંગઝોઉમાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે ઘણા ગેમ્સ રમાઈ. ભારતે એશિયન ગેમ્સના શરૂઆતી ત્રણ દિવસોમાં 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા હતા. પરંતુ હવે મહિલાઓએ બાજી મારી છે અને ભારતને વધુ એક ગોલ્ડ જીતાડ્યો છે. ભારત એશિયન ગેમ્સના પોઈન્ટ ટેબલ પર હાલ ત્રીજા ક્રમે છે. ભારતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે ગોલ્ડ જીતાડ્યો છે.

Previous Post

4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ માના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

Next Post

મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે – વડાપ્રધાન મોદી

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે - વડાપ્રધાન મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.