Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર

aaspassdaily by aaspassdaily
2023-09-27 11:00:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી. પોલીસે મંગળવારે ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાનો વિરોધ કરી રહેલી ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. તેના થોડા કલાકો પછી, મણિપુરની એન બિરેન સિંહ સરકારે ફરીથી આગામી 5 દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાના વિરોધમાં વિરોધ કરી રહેલી ભીડ પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુર સરકારે રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઈલ ઈન્ટરનેટ, ડેટા સેવાઓ, ઈન્ટરનેટ/ડેટા સેવાઓને તાત્કાલિક અસરથી 01 ઓક્ટોબર, 2023ના રોજ સાંજે 7.45 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
મણિપુરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે, રાજ્ય સરકારે અન્ય એક સૂચનામાં જાહેરાત કરી છે કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બુધવારથી શુક્રવાર સુધી બંધ રહેશે. ગુરુવારે મોહમ્મદ પયગંબરની જન્મજયંતિ ‘ઈદ-એ-મિલાદ ઉન નબી 2023’ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા છે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે લોકોને સંયમ રાખવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ‘મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સીબીઆઈ અને પોલીસ સંયુક્ત રીતે આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Previous Post

ચોથા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ : શૂટિંગમાં મહિલા ટીમે મારી બાજી

Next Post

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે – વડાપ્રધાન મોદી

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે – વડાપ્રધાન મોદી

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે - વડાપ્રધાન મોદી

કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.