Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE : પુણેમાં 40થી વધુ સ્થળોએ NIAના દરોડા : 13ની ધરપકડ

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર દરોડા : ISIS સાથે જોડાયેલા નેટવર્ક શોધી કાઢ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 13:32:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA)એ શનિવારે સવારે દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ એજન્સીએ પુણેમાંથી 13 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા છે.
એજન્સીએ મહારાષ્ટ્રમાં 43 અને કર્ણાટકમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એજન્સીએ થાણે ગ્રામીણમાં સૌથી વધુ 31, પુણેમાં બે, થાણે શહેરમાં 9, ભાયંદરમાં એક અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ ISIS સાથે જોડાયેલા એક નેટવર્કને શોધી કાઢ્યું છે, જે ભારતમાં ISISની વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જેમાં વિદેશમાં બેઠેલા ISIS હેન્ડલર્સની મદદ લેવામાં આવી રહી હતી. તેમનો ઉદ્દેશ્ય ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો હતો. આ લોકો ભારતમાં ISIS વિચારધારાથી પ્રભાવિત યુવાનોને પોતાના સંગઠનમાં સામેલ કરતા હતા. તેમને IED બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Advertisement
Tags: 13 arrestbangaluruMaharashtraNIA RaidPune
Previous Post

માત્ર 1 રૂપિયા માટે PGVCLએ ખેડૂતને નોટિસ ફટકારી

Next Post

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

ઝારખંડમાં કોંગ્રેસ સાંસદને ત્યાંથી બીજા 100 કરોડ મળ્યા : આંકડો 300 કરોડે પહોંચ્યો

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.