Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Ph.D. માં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન શરૂ

11 સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે 10 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:24:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતની સરકારી 11 યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) મારફતે આજથી એટલે કે, તા. 1 થી 10મી ઓક્ટોબર દરમિયાન પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા રિસિવિંગ સેન્ટર પર પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ દ્વારા 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે. GCAS રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ રૂ. 300 ફી ભરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા કે પ્રોસેસ માટે જે ફી નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓએ ચૂકવવાની રહેશે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની વિશ્વ વિદ્યાલયોમાં NET (નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ) પાસને જ એડમિશન મળશે કે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવશે તેનો કોઈ કાર્યક્રમ જે-તે યુનિવર્સિટી દ્વારા જાહેર થયો નથી.
​​​​​​​GCAS (મારફતે સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1લી ઓક્ટોબરથી પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે અને 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ જાહેર કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા GCAS મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઈસ ફિલિંગ, રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીઓએ પોતાના શિડ્યુઅલ અનુસાર ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે. જેમાં યુનિવર્સિટીના પીએચડી વેરિફિકેશન સેન્ટર ખાતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવાની રહેશે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ જાહેર કરવામાં આવશે.

Tags: CGASgujaratPh.D. ragistration
Previous Post

શિક્ષક વિદ્યાર્થીને 4 સેકન્ડમાં એક પછી એક 10 લાફા ઝીંક્યા : સસ્પેન્ડ

Next Post

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

ડીસામાં બનશે એરફોર્સનું નવું સ્ટેશન

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.