Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

જબીર અલ-કાયદાના સહયોગી હુર્રાસ અલ-દિન નામના જૂથ સાથે સંકળાયેલો હતો

aaspassdaily by aaspassdaily
2025-01-31 11:20:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુરુવારે યુએસ સેનાએ ઉત્તરપશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના વરિષ્ઠ આતંકવાદી મોહમ્મદ સલાહ અલ-જબીરને મારી નાખ્યો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હવાઈ હુમલો આતંકવાદી જૂથોનો નાશ કરવા અને તેમની પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરવાના પ્રયાસોનો એક ભાગ હતો. જબીર અલ-કાયદાના સહયોગી હુર્રાસ અલ-દિન નામના જૂથ સાથે સંકળાયેલો હતો.
દરમિયાન, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગુરુવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં તેના લશ્કરી વડા મોહમ્મદ દેઈફના મૃત્યુની પુષ્ટિ કરી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા તેની જાહેરાત કર્યાના મહિનાઓ પછી આ પુષ્ટિ મળી. ટાઇમ્સ ઓફ ઇઝરાયે અનુસાર, હમાસના પ્રવક્તા અબુ ઓબેદાએ એક વીડિયો નિવેદનમાં દેઇફના મૃત્યુની પુષ્ટિ કરી. ઇઝરાયેલે ઓગસ્ટ 2023 માં જાહેરાત કરી હતી કે તેણે 13 જુલાઈના રોજ ખાન યુનિસ વિસ્તારમાં હવાઈ હુમલામાં મોહમ્મદ દેઈફને મારી નાખ્યો હતો.
7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા. તેમાંના મોટાભાગના નાગરિકો હતા. 200 થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇઝરાયેલે હમાસ સામે બદલો લીધો, જેમાં ગાઝામાં 46,000 થી વધુ પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી.
તાજેતરમાં ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. આ કરાર હેઠળ, બંધકો અને કેદીઓનું વિનિમય થયું છે. ગુરુવારે, હમાસે ઇઝરાયેલમાંથી 110 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં આઠ બંધકોને મુક્ત કર્યા. આમાં 5 થાઈ કૃષિ કામદારો અને 3 જર્મન-ઇઝરાયલી નાગરિકોનો સમાવેશ થાય છે.

Previous Post

પન્નામાં JK સિમેન્ટ પ્લાન્ટમાં દુર્ઘટના : 5નાં મોત, 30 ઘાયલ

Next Post

આગામી 20 વર્ષમાં બ્રિટન પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે : બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાન

aaspassdaily

aaspassdaily

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

આગામી 20 વર્ષમાં બ્રિટન પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે : બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાન

નિલમબાગ સર્કલ પાસેથી 5 કેબિન અને 1 કાઉન્ટર જપ્ત

નિલમબાગ સર્કલ પાસેથી 5 કેબિન અને 1 કાઉન્ટર જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.