Sunday, March 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અજમેર દરગાહના ખાદિમની તેના ઘરમાંથી પોલીસે કરી ધરપકડ

નૂપુર શર્માનું માથુ ધડથી અલગ કરનારાને ઈનામ આપવાની જાહેરાત કરી હતી: સલમાન ચિશ્તી હિસ્ટ્રીશીટર પણ છે

aaspassdaily by aaspassdaily
2026-03-07 19:11:06
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

નુપુર શર્માને લઈને ભડકાઉ અને વિવાદિત વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં મામલે અજમેર પોલીસે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ખાદિમ સલમાન ચિશ્તીની ધરપકડ કરી લીધી છે. સલમાન ચિશ્તી સાથે તેને લઈને પૂછપરછ થઈ રહી છે. આરોપી સલમાને નૂપુર શર્માની હત્યા કરનારાઓને ઈનામ આપવાની જાહેરાત આ વીડિયો કરી હતી. આ વીડિયોમાં તે નશાની હાલતમાં હોવાનું પણ કહેવાય છે. આ મામલાને લઈને અજમેરની દરગાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં ટીમ બનાવીને આરોપી સલમાન ચિશ્તીના ઘરની સાથે સાથે અલગ અલગ ઠેકાણા પર તેની શોધ ચાલી રહી હતી. સોમવારે મીડિયા અને પોલીસને સામેઆવીને આ વીડિયો બાદ દેશભરમાં હડકંપ મચી ગયો હતો. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી. આરોપી સલમાન ચિશ્તીને તેના જ ઘરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ દરમિયાન અજમેરના અધિક પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, નાયબ પોલીસ અધિક્ષક સંદીપ સારસ્વત અને સ્ટેશન ઈન્ચાર્જ દલબીર સિંહ સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને વિશેષ ટીમના કર્મચારીઓ હાજર હતા.હાલમાં આરોપીની ધરપકડ કરીને પૂછપરછ થઈ રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ વીડિયો નશામાં બનાવ્યો હોવાની વાત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, સલમાન ચિશ્તી અજમેર દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. જેના પર હત્યાની સાથે જ 13થી વધારે કેસ ચાલી રહ્યા હતા. જેમાં 1માં ટ્રાયલ ચાલી રહ્યુ છે. હવે પોલીસ આરોપી સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.
Previous Post

LPG સિલેન્ડરની કિંમતમાં વધારો, હવે 14 કિલોના બાટલા માટે આપવા પડશે 1053

Next Post

બોરિસ જોનસનને ઝટકો: નાણામંત્રી અને સ્વાસ્થ્ય સચિવે આપ્યા રાજીનામા

aaspassdaily

aaspassdaily

Related News

બિહારના મુઝફ્ફરપુરમાં પિતાનો પાંચ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ
તાજા સમાચાર

ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીની સજોડે આત્મહત્યા

March 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

March 7, 2026
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત
તાજા સમાચાર

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

March 7, 2026
Next Post

બોરિસ જોનસનને ઝટકો: નાણામંત્રી અને સ્વાસ્થ્ય સચિવે આપ્યા રાજીનામા

4 વર્ષની બાળકી ભણવા ન બેસતા માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.