Monday, March 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરમાં RPFમાં ફરજ બજાવતો પોલીસ જવાન સુસાઈટ નોટ લખીને ગુમ

રેલવેના ઉચ્ચ અધિકારીઓના ત્રાસનો મ સુસાઈટ નોટમાં ગંભીર આક્ષેપ

aaspassdaily by aaspassdaily
2026-03-07 19:56:09
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks, Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 ZYHIn↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Rdmc0↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ફરજ બજાવતો મયુરદાન ગઠવીએ પોતાની નોટ લખી ને ગુમ થયા અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,રેલવે સ્ટેશન પર આરપીએફ છેલ્લા ઘણાં સમયથી જવાન તરીકે ફરજ બજાવતો મયુરદાન ગઢવીએ પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે મારા ઉપરી અધિકારીઓ મને વારંવાર કરતા મને ટોર્ચરીંગ કરતા હોય સાથે જ મારા માતા-પિતાની તબિયત સારી ન હોવાથી મારી બદલી મારા મૂળ વતન ન કરતા રતલામ ખાતે કરતા તેઓ નોટમાં ઉલ્લેખ કર્યો હતો સાથે જ નોટ લખીને આ યુવાન ગુમ થયો છે,પ રિવાર રોજકોટ રહે છે અને ભાવનગરમાં રેલવે આરપીએફમાં ફરજ બજાવી રહેલ છેલ્લા 3 દિવસથી ગૂમ થયા અંગે બોરતળાવ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જવાને પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓના ત્રાસમાં કારણે ગૂમ થયા હોવાનો પોતાની સુસાઈટ નોટમાં પણ ગંભીર આક્ષેપ કર્યો છે. જે જવાન ગૂમ થયા છે તેમનું નામ મયુરદાન ગઠવી છે. તેઓ 7 જુલાઈથી ગૂમ થયા છે.આ નોટમાં ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે મારા વાલા બાળકો રીનુ અને સમર જે મને મારી જાનથી પણ વધારે વહાલા છે મારા પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારા માતા પિતા મને માફ કરજો હું આપ બંને બીમાર હોવા છતાં આપની સેવા ન કરી શકયો તે માટે હું આખા પરિવારની માફી માગું છું. અધિકારીઓથી કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું મારા મુંબઈના અધિકારીને એવું લાગે છે કે હું આતંકવાદી કરતા પણ ખરાબ છું તેમણે કહ્યું કે તને જીવનમાં કાંઈ દિવસ રાજકોટ નહીં જવા દઈએ 2017 થી મને મારા વિભાગ અને તેના અધિકારીઓ હેરાન કરે છે, આ નોટમાં જે અધિકારીઓ હેરાન કરે છે તેમાં સીએચસી શુક્લા, સીએચસી સિંગ સાહેબ તથા સીએચસી સિંહા જે મારી વાતો સાંભળ્યા વગર જ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને પાંચ વર્ષથી પરિવારથી દૂર રાખ્યો છે કેટલાક ઇન્સ્પેક્ટર છે જેમાં એકએસસી મકરટિયાયા, સોલંકી, માલ સરીયા, બાબુલાલ સોલંકી અને ભાવનગરના પ્રેમચંદ્ર વર્મા મને ખૂબ હેરાન કરે છે, હું મારા ડીજી સાહેબને વિનંતી કરું છું કે મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો અને મારા પરિવારને ન્યાય આપજો… સાથે મારી સાથે મારા આરપીએફ જવાનો મને માફકરજો આ તમારી સાથે ન બને એટલે આ પગલું ભરુ છું,આ અંગે ભાવનગરના એએસપી સફિન હસન સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે અને મોબાઈલના લોકેશન ટ્રેક મેળવી શોધખોળ હાથ ધરી છે.
Tags: bhavnagarrailway
Previous Post

શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ : રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું નિવાસ છોડીને ભાગ્યા

Next Post

અતિભારે વરસાદની આગાહી, જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને રેડ એલર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ટી૨૦ વર્લ્ડકપમાં આઇસીસી દ્વારા વિજેતા ટીમ સહિતની ટીમને ૧૨૩.૭૭ કરોડ ચૂકવ્યા

March 9, 2026
તાજા સમાચાર

અમદાવાદની ફાઈનલ મેચમાં નોંધાયા પાંચ મોટા વિક્રમ

March 9, 2026
સોમવારથી સંસદનું ખાસ સત્ર
તાજા સમાચાર

સંસદના બજેટ સત્રનો બીજા તબક્કાનો આજથી પ્રારંભ : વિપક્ષની સરકારને ઘેરવા તૈયારી

March 9, 2026
Next Post

અતિભારે વરસાદની આગાહી, જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને રેડ એલર્ટ

ભાવનગરમાં કોરોનાની રફતાર વધી, શનિવારે નવા ૩૫ કેસ આવ્યા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.