Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ શોર્ટ રૂટ પર પીપળી નજીક અકસ્માત, ત્રણના મોત

ઇકો કાર અને ટ્રકના અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ શિહોરના હોવાનુ પ્રાથમિક અનુમાન

narendrachdasama by narendrachdasama
2022-07-10 08:27:45
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નરેન્દ્ર ચુડાસમા, ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર ધોલેરા અને વચ્ચે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે બેને ઇજા થતાં 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

હાઇવે પર થયેલા અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયેલ છે.મૃતકોમા ૧. સુખાભાઈ જેઠાભાઈ મકવાણા ગામ શિહોર જી . ભાવનગર , ૨. ગોવિંદભાઈ હમિરભાઇ ગોહેલ ગામ : ઇશ્વરીયા, તા. શિહોર તથા ૩. વિહાભાઇ લખમણભાઇ ખાભલીયા ગામ : રામધરી તા . શિહોર વાળા હોવાનું ખુલવા પામ્યું છે

Tags: 3 motaccidentbhavnagarshihor
Previous Post

ભાવનગરમાં કોરોનાની રફતાર વધી, શનિવારે નવા ૩૫ કેસ આવ્યા

Next Post

ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડમાં હળવા-ભારે ઝાપટા

narendrachdasama

narendrachdasama

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તળાજા,મહુવા,બગદાણામાં ધોધમાર : ભાવનગરમાં માત્ર મેઘાડંબર

ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડમાં હળવા-ભારે ઝાપટા

સ્પર્શ ફાઉન્ડેશનની સંવેદના 190 વંચિત બાળકો સુધી પહોંચી

સ્પર્શ ફાઉન્ડેશનની સંવેદના 190 વંચિત બાળકો સુધી પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.