ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ કે, ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. સાથે જ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યુ છે.
Advertisement