Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પેક્ડ અનાજ, કઠોળ, ધાન્યો, દહીં, છાસ અને લસ્સીમાં જીએસટી

આવશ્યક ચીજોમાં જીએસટીનો ચોમેરથી વ્યાપક બનતો વિરોધ

aaspassdaily by aaspassdaily
2026-03-16 15:23:55
in Uncategorized, તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

પ્રિ પેક્ડ
નાજ, કઠોળ અને જાડાં ધાન્યો, પ્રિ પેક્ડ દહી, છાસ અને લસ્સી જેવી ચીજો હવે 5 ટકા જીએસટીના દાયરામાં લેવામાં આવતા સર્વત્ર રોષ ફાટી નીકળ્યો છે. સોમવારથી અમલ તાય એ પૂર્વે રાષ્ટ્રીય સ્તરે આંદોલનો શરૂ થયા છે તેના પગલે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર અનાજ-કઠોળ અને કરિયાણાના વેપારીઓ બંધ પાળીને વિરોધ કરશે, ગોંડલ, જામનગર અને રાજકોટ જેવા યાર્ડમાં વેપારીઓ હરાજીથી અળગા થઇને કામકાજ બંધ રખાવશે. તમામ મોરચે લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. સરકારે કોઇ ચીજો મોંઘી બનાવવામાં કસર છોડી નથી ત્યારે હવે આવશ્યક અને ખાધાખોરાકીની ચીજોના ભાવ વધી જાય એવો નિર્ણય લઇને જીએસટીમાં આવરી લેવાતા ભારે રોષ સરકાર પરત્વે છવાયો છે. સામાન્ય લોકોથી વેપારીઓ બધા જ આવા તઘલખી નિર્ણયની ટીકા કરી રહ્યા છે. પેક્ડ ચીજો જીએસટીમાં આવી જતા પાંચ ટકા નહીં આઠથી દસ ટકા જેટલી મોંઘી થઇ જાય એમ છે. વળી, વેપારીઓને કમ્પ્લાયન્સની પણ મોટી સમસ્યા થવાની હોવાથી સરકાર પર વિરોધના ધાડાં ઉતરી પડે તેમ છે. દહીં, છાસ અને લસ્સી સાવ સામાન્ય માણસના વપરાશની વસ્તુ છે. સરકારે એને પણ છોડી નથી અને અનાજ પણ રોજબરોજની રસોઇનો એક હિસ્સો છે એટલે તેના પર જીએસટી આવવાથી ભારે નારાજગી ફેલાઇ ગઇ છે.  
Tags: GSTgujratvirodh
Previous Post

ભાવનગર શહેરમાં આનંદનગરના વૃધ્ધનુ કોરોનાથી મોત,

Next Post

યાસીન મલિકે કર્યું હતું પૂર્વ CM ની પુત્રીનું અપહરણ

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Frumzi Casino – Gyorsított nyerőgépek, Élő akció és Gyors nyeremények

March 30, 2026
Uncategorized

Mostbet Azərbaycan Casino: Tez Qazanclar və Sonsuz Əyləncə Mərkəzi

March 30, 2026
Uncategorized

Tronscan: Navigating the TRON Blockchain with Ease

March 29, 2026
Next Post

યાસીન મલિકે કર્યું હતું પૂર્વ CM ની પુત્રીનું અપહરણ

વધુ એક સકંટ,ગુજરાતથી માત્ર 110 કિમી દૂર અરબી સમુદ્રમાં લો પ્રેશર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112