Sunday, March 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગેકૂચ

ભારતના જવાનો પાસે એવા હથિયારો હશે કે જેના વિશે દુશ્મનોએ વિચાર્યું પણ નહીં હોય- PM મોદી

aaspassdaily by aaspassdaily
2026-03-07 18:43:38
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

પીએમ મોદીએ સોમવારે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત એનઆઈઆઈઓ (ઓર્ગેનાઇઝેશન ફોર નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજિનાઇઝેશન) સેમિનાર ‘સ્વાવલંબન’માં ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર તેમણે એક વાર ફરીથી આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો અને દેશના સૈનિકોને પ્રોત્સાહન આપ્યું કે તેમની પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મન ક્યારેય વિચારી પણ નહીં શકે.
પીએમ મોદીએ કહ્યું કે અન્ય દેશોના સૈનિકો પાસે તે હથિયારો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે આપણા જવાનો પોતાની ક્ષમતાના દમ પર તે હથિયારોનો સારો ઉપયોગ કરી શકે છે. પરંતુ હું ક્યાં સુધી જોખમ લેતો રહીશ? બીજા દેશોના જવાનો પણ જે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે તે હું મારા જવાનોને શા માટે આપું? આપણા સૈનિકો પાસે એવા હથિયારો હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોય. તેઓ વિચારશે ત્યાં સુધીમાં તો આપણા યુવાનોએ તેમને ખતમ કરી નાખ્યા હશે. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહ્યો છે. આંકડાઓ વિશે વાત કરતા પીએમે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં આપણી રક્ષા આયાતમાં લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારને બદલે મોટા નિકાસકાર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મોદીએ કહ્યું કે ભારતીય દળોમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય 21મી સદીના ભારત માટે ઘણું મહત્વનું છે. આત્મનિર્ભર નેવી માટે પ્રથમ સ્વાવલંબન સેમિનાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
Tags: indiasanraxan
Previous Post

સમગ્ર ગુજરાતમાં ફરી 22 જુલાઇથી વરસાદ બોલાવશે બઘડાટી

Next Post

ચીન બોર્ડર નજીક કામ કરી રહેલા 19 શ્રમિકો ગુમ

aaspassdaily

aaspassdaily

Related News

બિહારના મુઝફ્ફરપુરમાં પિતાનો પાંચ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ
તાજા સમાચાર

ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીની સજોડે આત્મહત્યા

March 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

March 7, 2026
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત
તાજા સમાચાર

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

March 7, 2026
Next Post

ચીન બોર્ડર નજીક કામ કરી રહેલા 19 શ્રમિકો ગુમ

ભૂપિંદરે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ગિટારવાદક અને ગાયક તરીકે કામ કર્યું હતું

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.