Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એસ.ટી. બસમાં આગના બનાવમાં બેદરકાર ત્રણ કર્મચારી સસ્પેન્ડ

બસમાં યાંત્રિક ખામી હોવા છતાં યોગ્ય રિપેરીંગ નહીં કરી સબ સલામત હોવાનું કહી દીધુ હતું

aaspassdaily by aaspassdaily
2026-03-12 07:16:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ભાવનગરના તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં રવિવારે એક મિની બસમાં આગ લાગી હતી જેના પગલે બાજુમાં પડેલી અન્ય બસ પણ લપેટમાં આવી હતી. બે બસમાં આગ લાગવાથી એસ.ટી. તંત્રને લાખોનું નુકશાન થયું છે. આ મામલે વિભાગીય નિયામક એ.કે. પરમારે તાકીદના ધોરણે પગલા લઇ મિકેનીક વિભાગના ત્રણ કર્મચારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડનું ગડગડીયુ પકડાવી દેતા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં મીની બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૯૦૨ પાર્ક કરેલી હતી ત્યારે આગની ઘટના બની હતી. જેના પગલે બાજુમાં પાર્ક કરેલી અન્ય બસ જીજે-૧૮-ઝેડ-૬૯૨ જે મહુવા ડેપોની હતી આ બસ પણ આગની લપેટમાં આવી જતા નિગમને મોટી રકમનું નુકશાન થયું છે. આ બનાવમાં ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામક એ.કે. પરમાર દ્વારા કડક કાર્યવાહી કરીને તળાજા ડેપોમાં હેડ મિકેનીક તરીકે ફરજ બજાવતા માલાભાઇ શામળભાઇ ચાવડા તથા અન્ય કર્મચારીમાં ભરતભાઇ દેવજીભાઇ ડાભી અને ગુણવંતસિંહ આર. ચુડાસમાએ યોગ્ય ચકાસણી અને પુરતી મરામત ન કર્યાનું ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવતા ત્રણેય કર્મચારીઓને અન્ય નવો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
Tags: gujaratSt talaja
Previous Post

શેત્રુંજી ડેમના ઉપરવાસમાં આવેલા ખોડિયાર ડેમનો એક દરવાજો ખોલાયો

Next Post

ખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી ભાવનગરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post

ખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી ભાવનગરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.