Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમવારે સંસદની કાર્યવાહી ચાલવા પર સવાલ

અધીરે માફી માંગી પરંતુ ભાજપને સોનિયા ગાંધીની માફીથી ઓછું સ્વીકાર્ય નથી

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:25:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહી સંબોધિત કરવાના મામલે ભાજપે સોનિયા ગાંધીની ઓછું સ્વીકાર્ય નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને વિપક્ષી દળો સાથે સારું સંકલન સ્થાપિત કરી સદનમાં કામકાજ કરાવવાની જવાબદારી સંભાળી રહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સુધી, સરકારના મંત્રી અને ભાજપ સાંસદ સતત આ મુદ્દે સોનિયા ગાંધીની માફીની માગણી કરી રહ્યા છે. આ મામલે સદનના બંને ગૃહમાં હંગામો ચાલી રહ્યો છે. શુક્રવારે પણ આ મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામાને કારણે કોઈ કામકાજ થઈ શક્યું ન હતું અને સદનની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી હતી.પરંતુ મોટો સવાલ તો એ છે કે શું સોમવારના પણ સદનમાં સુચારૂ રીતથી કામકાજ થઈ શકશે, કારણ કે ભાજપ આ મુદ્દે માફીથી ઓછું કંઈ સ્વીકારતું નથી. ભાજપના એક મોટા નેતાએ કહ્યું કે અધીર રંજન ચૌધરીએ ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠેલી એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું છે અને તેમણે આ મામલે માફીથી ઓછું મંજૂર નથી. તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરી, લોક સભામાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને કારણે સોનિયા ગાંધી તેમના નિવેદનની જવાબદારી લેવાનું ટાળી શકે નહીં. આ પહેલા 12 વાગે લોકસભામાં હંગામા વચ્ચે જરૂરી કાગળો ગૃહના ટેબલ પર રજૂ કરવા દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ, ભાજપ સાંસદો અને મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા હંગામા પર કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે શું કરીએ સોનિયા ગાંધી માફી માગતા નથી. જો તેઓ માફી માંગે તો આ મામલો ખતમ થઈ જશે.
Tags: indiasansad
Previous Post

આજે જો લોકસભાની ચૂંટણી થાય તો 2014નો પણ રેકોર્ડ તોડી ભાજપ જીતે

Next Post

બરવાળા કેમિકલકાંડમાં ૧૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

બરવાળા કેમિકલકાંડમાં ૧૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.