Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બાઇક ધીમું ચલાવવા અંગે ઠપકો આપ્યાની દાઝે ત્રણ યુવક પર આઠ શખ્સનો હુમલો

ઝપાઝપી દરમિયાન સોનાનો ચેન,રોકડ રકમ અને મોબાઈલ પડી ગયાનો ફરિયાદમાં ઉલ્લેખ

aaspassdaily by aaspassdaily
2026-03-12 17:53:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અને તેના મિત્ર ઉપર આઠ શખ્સોએ હુમલો કરતા બોરતળાવ પોલીસમાં ગુનો દાખલ થયો છે.ઝપાઝપી દરમિયાન સોનાનો ચેન,રોકડ રકમ અને એક મોબાઈલ પડી ગયાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચિત્રા,બેન્ક કોલોનીમાં રહેતા રત્ન કલાકાર યુવાન આકાશભાઈ ઘુઘાભાઈ મોરીએ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આજથી એક માસ પહેલા જયેશભાઈના માણસને શેરીમાં મોટરસાયકલ ફાસ્ટ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો તેની દાઝ રાખી ગતરાત્રિના સમયે આકાશભાઈ તેમના ભાઈ રાકેશભાઈ અને મિત્ર ચિરાગભાઈ સાથે મોટરસાયકલ લઈને બુધેલમાં આવેલ તેમના બહેનના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ચિત્રા, પાણીની ટાંકી પાસે જયેશ, સમીર, કાનભા ટાંકી, હરપાલ, શરદ, ભરત, અશ્વિન અને વિવેક ઉર્ફે મોત એ તેમનું મોટરસાયકલ અટકાવી ત્રણેયને વારાફરથી માર મારી તેમજ કાનભા ટાંકીએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા આકાશભાઈને ઇઝા થતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. મારામારી અને ઝપાઝપી દરમિયાન આકાશભાઈનો પોણા બે તોલાનો સોનાનો ચેન, રૂ.૬૦૦૦ રોકડા તેમજ તેના મિત્ર ચિરાગભાઈનો નોકિયા કંપનીનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે જયેશ સહિતના આઠ શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tags: bhavnagarhumlo
Previous Post

ભરતનગરમાં રહેતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

Next Post

કુંભારવાડાના માઢિયારોડ,અપનાનગર અને હાદાનગરમાં જુગાર રમતા ૧૬ શખ્સ ઝડપાયા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post

કુંભારવાડાના માઢિયારોડ,અપનાનગર અને હાદાનગરમાં જુગાર રમતા ૧૬ શખ્સ ઝડપાયા

ક.પરાનાં રાંદલ માતાના મંદિરે કાલે અસંખ્ય શ્રધ્ધાળુઓ ઉમટશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.