આગામી 6 ઓગસ્ટના દેશના રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ પોરબંદર આવશે તેમ જાણવા મળે છે વધુમાં રાષ્ટ્રપતિ પોરબંદરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કીર્તિ મંદિરની મુલાકાત લેશે તેમ જાણવા મળે છે, થોડા દિવસોમાં રાષ્ટ્રપતિનો આગામી કાર્યક્રમ વિસ્તૃત જાહેર થવાની શકયતા છે