સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સારો એવો ઉછાળો મળ્યો છે.જેને લઈને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ થયા છે. મ્જીઈ સેન્સેક્સ અથવા ૦.૪૪ ટકાના વધારા સાથે ૫૭,૮૨૩.૧૦ પર ખુલ્યો હતો. બીજી તરફ દ્ગજીઈનો નિફ્ટી ૦.૫૦ ટકાના ઉછાળા સાથે ૧૭,૨૪૩.૨૦ પર ખુલ્યો હતો.
આજના કારોબારમાં દ્ગજીઈનો નિફ્ટી સારી વૃદ્ધિ દર્શાવે છે. તેના ૫૦માંથી ૩૩ શેરોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને બાકીના ૧૭ શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટી ૨૬.૬ પોઈન્ટ એટલે કે ૩૭,૫૧૮ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
જાે આપણે સેક્ટોરલ ઇન્ડેક્સની ચાલ પર નજર કરીએ, તો ઁજીેં બેન્ક, રિયલ્ટી, હ્લસ્ઝ્રય્ અને ૈં્ઝ્ર સેક્ટર સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. મીડિયા શેરોમાં ૧.૩૩ ટકાનો ઉછાળો જાેવા મળી રહ્યો છે. મેટલ અને ફાર્મા શેરોમાં ૦.૬૭-૦.૬૭ ટકાનો ઉછાળો જાેવા મળી રહ્યો છે.
આજે, સૌથી ઝડપી શેરોમાં સ્શ્સ્ ૫.૧૧ ટકાના ઉછાળા પર છે. સિપ્લા ૩.૭૮ ટકા અને મારુતિ ૧.૯૯ ટકા ઉપર છે. શ્રી સિમેન્ટ ૧.૬૧ ટકા અને ટાટા મોટર્સ ૧.૫૬ ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.