Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના ૬૫૦થી વધુ ગામોનો વહીવટ ખોરંભે તલાટીઓની સજ્જડ હડતાળ

કચેરીની ચાવીઓ અને સ્ટેમ્પ જમા કરાવી દીધા : પ્રજાજનોના રોજીંદા કામો લટકી પડ્યા, આઝાદી કા અમૃત મહોત્સવ, ગ્રામસભા, હર ઘર તિરંગા જેવા સરકારી કાર્યક્રમોની તૈયારીને પણ બ્રેક

aaspassdaily by aaspassdaily
2022-08-02 14:05:01
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

તલાટી કમ મંત્રીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લાના ૬૬૪ જેટલા ગામોના ૪૫૦ જેટલાં તલાટી-કમ-મંત્રીઓ પણ આજે બીજી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. હાલમાં સરકારના હર ઘર તિરંગા, આઝાદી કા અમૃત મહોત્સવ અને ગ્રામસભાઓ ચાલી રહી છે ત્યારે તલાટી મંત્રીઓ હડતાલ પર જતા સરકારી કાર્યક્રમો ઉત્સવની કામગીરી પણ લટકશે.
ભાવનગર સહિત રાજ્યભરના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો વિવાદ લાંબા સમયથી શરૂ છે. રાજ્ય તલાટી મંત્રી મહામંડળના એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી તેમ જણાવાયુ છે જેથી તમામ તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભાવનગર સહિત રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારના કાર્યક્રમોની વણઝાર શરૂ છે. હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વેચાણ કરવાનું છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો ચાલુ છે. તેમજ ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ પણ શરૂ છે. ત્યારે આવકના દાખલા, જન્મ મરણ પ્રમાણપત્ર, ખેડૂતના દાખલા સહિતની પ્રજાલક્ષી કામગીરી તો અટવાશે જ, સાથોસાથ સરકારી કાર્યક્રમો પણ ખોરંભે ચડશે.

 

 

Tags: bhavnagartalati hadtal
Previous Post

લમ્પીનો કહેર છતાં હજુ શહેરમાં સરકારી રસીકરણનો પ્રારંભ નહિ

Next Post

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા - છ શખ્સો ફરાર

રૂ. ૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝડપાયો

રૂ. ૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.