Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હર ઘર તિરંગા અભિયાન : શહેરમાં કોર્પોરેશનની ત્રણેય કચેરી મળી ૧૩ સ્થળોએ તિરંગાનું વેચાણ

૨૫૦૦ રાષ્ટ્રધ્વજ વેચાયા, ૨૦ હજાર તિરંગા ખરીદવા સંસ્થા, મંડળોએ ઓર્ડર નોંધાવ્યા

aaspassdaily by aaspassdaily
2026-03-25 06:54:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

વડાપ્રધાન મોદીએ સૂચવેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરમાં મહાપાલિકા દ્વારા ૧.૧૦ લાખ તિરંગાનું વેચાણ કરવામાં આવશે. શહેરમાં સેન્ટ્રલ અને પૂર્વ, પશ્ચિમની મ્યુ. કચેરી ઉપરાંત અન્ય ૧૦ મળી ૧૩ સ્થળોએ વોર્ડ વાઇઝ તિરંગાના વેચાણ માટે કોર્પોરેશન દ્વારા ગત ૧ જુલાઈથી પ્રારંભ કરાયો છે. તિરંગાની કિંમત રૂ. ૩૦ રખાઈ છે જે ૩૦ ઇંચ બાય ૨૦ ઇંચનો પોલીસ્ટરનો રાષ્ટધ્વજ છે. જયારે મહિલા મંડળ, સખી મંડળ વિગેરે દ્વારા ખાદીના મોટા રાષ્ટ્‌ધ્વજનું વેચાણ થઈ રહ્યુ છળ જેની કિંમત રૂ.૧૫૦ સુધીની છે. ભાવનગર મહાપાલિકા દ્વારા ચાલી રહેલા તિરંગા વેચાણને પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને અત્યાર સુધીમા ૨૫૦૦ જેટલા તિરંગા વેચાયા છે. જયારે જુદા જુદા સંગઠનો, મંડળોના ૨૦ હજાર રાષ્ટ્ર ધ્વજ માટે ઓર્ડર પેન્ડીંગ છે. ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાનના નોડલ ઓફિસર નિમાયેલા મ્યુ.આસી. કમિશનર ફાલ્ગુન શાહે જણાવ્યું કે પ્રથમ તબક્કે ૪૬ હજાર રાષ્ટ્રધ્વજ આવ્યા છે જેનું છૂટક વેચાણ ચાલુ છે જયારે બીજાે જથ્થો આવ્યા બાદ પેન્ડીંગ ઓર્ડરનો નિકાલ લવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સવાત્રણ ફૂટની સ્ટીક સાથેના તિરંગાનું રૂ.૩૦ના દરથી વેચાણ થઈ રહ્યું છે જે કોઈપણ નાગરિક ખરીદી શકે છે.
Tags: abhiyanbhavnagarTringa
Previous Post

રો-રો ફેરીના પાટીયા અચાનક પડી ગયા, ૧૫મી સુધી બંધ રહેશે

Next Post

તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
Next Post
તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ભાવનગરના રસાલા કેમ્પમાં ચાલતું જુગારધામ ઝડપાયું

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.