Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરમાં વૃદ્ધ મહિલાની દેખરેખ માટે સાથે રહેતા શખ્સે મિલકત ઉપર કબજાે જમાવ્યો

સિહોર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2026-03-17 08:21:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સિહોરમાં વરસાઈમાં મળેલી જમીન ઉપર કબજાે જમાવનાર ઈસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધાતા સિહોર પોલીસે તપાસ હાથ ધસરી છે. આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના વતની અને અમદાવાદના નારણપુરા, વિજયનગરમાં રહેતા તુષારભાઈ કાંતિલાલ જાનીએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,સિહોરના ક્રિકેટ છાપરી મેદાન પાસે સીટી સર્વે નં.૮૮૫,પ્લોટ નં.૧૦૦ ની જમીન તેના કાકા રવિશંકર પ્રભાશંકર જાનીએ વારસાઈ તરીકે વિલ કરી આપેલ હતી.કાકાના અવસાન પછી કાકી રમાગૌરીબેન આ જગ્યામાં રહેતા હતા અને સિહોરના રામજીભાઈ કાળુભાઇ રાઠોડ તેમની દેખભાળ માટે સાથે રહેતા હતા. ગત તા.૭/૯/૨૦૦૯ના રોજ રમાગૌરીબેનનું અવસાન થયા બાદ આજ સુધી રામજીભાઈએ આ જગ્યાનો બિનઅધિકૃતરીતે કબજાે રાખેલ હોય તેમને જગ્યા ખાલી કરવાનું કહેતા ગાળો આપી તગેડી મુક્યા હતા. આ અંગે કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે અરજી કરતા કલેકટરે જગ્યા ખાલી કરવાનો હુકમ કરવા છતાં રામજીભાઈએ જગ્યા ખાલી નહિ કરતા તુષારભાઈએ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
Tags: land grebingsihor
Previous Post

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

Next Post

ઘોઘાના ઓદરકામાં જુગાર રમતા બે ઝબ્બેઃ બે ફરાર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ઘોઘાના ઓદરકામાં જુગાર રમતા બે ઝબ્બેઃ બે ફરાર

રૂવાની મહિલાનો સળગી જઈ આપઘાત

રૂવાની મહિલાનો સળગી જઈ આપઘાત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.