Wednesday, April 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીનનું નવું ષડયંત્ર, બોર્ડર પર સૈન્ય કવાયત

aaspassdaily by aaspassdaily
2026-03-17 10:16:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ચીન તેની બાલિશ હરકતોથી બાજ આવતું નથી. છેલ્લા ઘણા દિવસોથી પોતાના આડેધડ નિર્ણયોને કારણે ચીન દુનિયાભરમાં ચર્ચામાં છે. અમેરિકી ઉચ્ચ અધિકારી નેન્સી પેલોસીની એક દિવસીય તાઈવાન મુલાકાત બાદથી ચીન તાઈવાન પર દબાણ બનાવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. આ વચ્ચે ચીની અધિકારીઓએ રવિવારના જાહેરાત કરી કે તે ચીન અને કોરિયન દ્વીપકલ્પ વચ્ચેના પીળા અને બોહાઈ સૈન્ય કવાયત અભ્યાસ પણ કરશે. સમુદ્રી સુરક્ષા એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર બોહાઈ સી અભ્યાસ સોમવારથી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે રવિવારે શરૂ થયેલી યલો સી અભ્યાસ 15 ઓગસ્ટ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે, નેન્સી પેલોસીની યાત્રાના ચાર દિવસ બાદ રવિવારના પણ તાઈવાનની આસપાસ ચીનના સૈન્ય અભ્યાસ ચાલી રહ્યું છે. ચીની સેનાએ કહ્યું કે તેનો ઉદેશ્ય લાંબા અંતરથી હવાઈ અને જમીન હુમલાનો અભ્યાસ કરવાનો છે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું નહીં કે રવિવાર બાદ પણ આ અભ્યાસ ચાલુ રહેશે કે નહીં. તાઈવાને કહ્યું કે, તેને તાઈવાન સ્ટ્રેટની આસપાસ ચીની વિમાનો, જહાજો અને ડ્રોનના સંચાલન વિશે સતત જાણકારી મળી રહી છે. તાઈવાન સ્ટ્રેટ ચીન અને તાઈવાનને અલગ કરે છે. આ વચ્ચે તાઈવાનની સરકારી સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તાઈવાનની સેના ચીની સેનાના અભ્યાસના જવાબમાં મંગળવાર અને ગુરુવારે દક્ષિણ પિંગટુંગ કાઉન્ટીમાં અભ્યાસ કરશે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે. સાથે જ તે લાંબા સમયથી કહેતું આવ્યું છે કે જરૂર પડશે તો તે બળપૂર્વક તાઈવાનને પોતાની મુખ્ય ભૂમિમાં એકીકૃત કરી શકે છે. તે વિદેશી અધિકારીઓની તાઈવાન મુલાકાતનો વિરોધ કરતું રહ્યું છે.
Tags: ArmyChinataiwan border
Previous Post

ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર

Next Post

બિહારનાં નવાજૂનીનાં એંધાણ, ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં નીતિશ કુમાર

aaspassdaily

aaspassdaily

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
બિહારનાં નવાજૂનીનાં એંધાણ, ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં નીતિશ કુમાર

બિહારનાં નવાજૂનીનાં એંધાણ, ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં નીતિશ કુમાર

હોકીમાં 16 વર્ષ પછી મેડલ: કુલ મેડલની સંખ્યા 50 ને વટાવી ગઇ

હોકીમાં 16 વર્ષ પછી મેડલ: કુલ મેડલની સંખ્યા 50 ને વટાવી ગઇ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.