Friday, April 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ

પોઈન્ટ ટેબલમાં ભારતનું 4 નંબરનું સ્થાન ; ભારત માટે અનેક ખેલાડીઓએ રચી દીધો ઇતિહાસ

aaspassdaily by aaspassdaily
2026-03-17 10:45:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

28 જુલાઇથી ઈગ્લેંડના બર્મિંગહામ શરૂ થયેલા કોમનવેલ્થ 2022નું સોમવારે સમાપન થયું છે. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણાખરા ખેલાડીઓ સારું પદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. પૂરા દેશે આ ગેમ્સ દરમિયાન ખેલાડીઓનો જુસ્સો વધાર્યો છે. વેટલીફ્ટર મીરાંબાઈ ચાનુંના ગોલ્ડની સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે પૂર્ણ થઈ. ભારતે 18મી વખત આ કોમનવેલ્થ ગેમ્સમાં હિસ્સો લીધો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી 4 નંબરનું સ્થાન ભારતને મળ્યું છે. ભારતને સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં મળ્યા છે જેમાં 6 ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. દેશમાં પહેલી વાર લોન બોલ ( એક ગોલ્ડ, એક સિલ્વર)ની ગેમ્સમાં મેડલ જીતવામાં સફળતા મળી છે. તો બીજી તરફ એથ્લેટિકસ અને બેડમિંટનમાં ખેલાડીઓએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. CWGમાં ભારતે 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા ભારતે વેટલિફ્ટિંગમાં 10, ટેબલટેનિસમાં 7, બોક્સિંગમાં 7 મેડલ જીત્યા, બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો જ્યારે જૂડોમાં ત્રણ, હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.
Tags: cwgIndia medalUK
Previous Post

આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શક્યતા

Next Post

ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી

aaspassdaily

aaspassdaily

Related News

આંબેડકર મામલે સંસદમાં હોબાળો : બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
તાજા સમાચાર

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

April 17, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાનની સરકારનો વિરોધ કરનારી મહિલાને ફાંસી આપવાની તૈયારી

April 17, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયાનો ટ્રમ્પનો દાવો

April 17, 2026
Next Post
ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી

ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી

તળાજા પંથકની સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચર્યું

સુરતની 17 વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.