Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

એપ્લિકેશન બ્લોક થઈ જતા બાકી લોન વસૂલવા ભેજાબજે લોનધારકના તમામ કોન્ટેકટ નંબરો પર ડિફોલ્ટર હોવાના મેસેજ મોકલ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-17 10:58:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન લીધા બાદ આ એપ્લિકેશન ભારત સરકારે બ્લોક કરી દેતા લોનની બાકી રકમ વસૂલવા અજાણ્યા મોબાઈલ નંબરના ધારકે લોન લેનાર વ્યક્તિના તમામ કોન્ટેકટ નંબર ઉપર ફોટા સાથેનો ફ્રોડ ડિફોલ્ટર મેસેજ વાઇરલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના આનંદનગર,જૂની એલ.આઈ.જી.માં રહેતા જયભાઈ હિતેશભાઈ જાેશીએ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમણે તા.૮/૨/૨૦૨૨ના રોજ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફર્સ્ટ કેશ લોન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂ.૬,૦૦૦ ની લોન માટે એપ્લાય થતા જે લોનના રૂ.૪,૩૦૦ તેમના બેન્ક ખાતામાં જમા થયા બાદ ત્રણ ચાર દિવસ પછી ભારત સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા કાર્યવાહી થતા આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી રિમુવ થઈ ગયેલ આથી તેઓ લોન ચૂકવી શક્યા ન હતા. દરમિયાન તા ૩/૮ ના રોજ તેના મોટા ભાઈના વોટ્‌સએપમાં ૭૬૨૫૦૬૨૧૬૨ નંબર પરથી જય ભાઈના ફોટો સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ આવ્યા બાદ જયભાઈના વોટ્‌સએપમાં પણ મેસેજ આવ્યો હતો કે,આપેલ યુ.પી.આઈ.નંબર ઉપર એક કલાકમાં રૂ.૧૯,૦૨૦ જમા કરાવી દ્યો નહિતર તમારા તમામ કોન્ટેકટ નંબર ઉપર ફ્રોડ હોવાનો મેસેજ મોકલી દઈશ. આ મેસેજ બાદ તેમના તમામ કોન્ટેકટ નંબર ઉપર ફ્રોડ હોવાનો ફોટો સાથેનો મેસેજ વાઇરલ થતા જય ભાઈએ મોબાઈલ ફોનધારક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી.કલમ ૪૧૭,૪૧૯,૪૨૦ અને ઇન્ફોર્મેશન એમેનડમેન્ટ એકટની કલમ ૬૬-ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tags: bhavnagarFirFraud
Previous Post

ઉમરાળા, વલ્લભીપુર, ગારિયાધારમાં નાઇટ ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : દોઢથી બે ઇંચ તોફાની વરસાદ

Next Post

ભાવનગર યુનિવર્સિટી દ્વારા બુધવારે યોજાશે 'રન ફોર તિરંગા'

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ભાવનગર યુનિવર્સિટી દ્વારા બુધવારે યોજાશે 'રન ફોર તિરંગા'

ભાવનગર યુનિવર્સિટી દ્વારા બુધવારે યોજાશે 'રન ફોર તિરંગા'

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

શેત્રુંજીડેમની સપાટી 29.6 ફૂટ થઈ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.