Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન : ટ્રસ્ટ તરફથી સોગંદનામું

ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોંગદનામને રેકર્ડ પર લઈ HC માં બે સપ્તાહ બાદ સુનાવણી

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:53:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની
રતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે hc માં અરજી કરવામાં આવી છે. આ મુદ્દે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે જેમાં જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે. આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોંગદનામને રેકર્ડ પર લઈ hc માં બે સપ્તાહ બાદ સુનાવણી હાથધરવામાં આવશે. અમદાવાદના પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે હાઈકોર્ટમાંમાં થયેલી અરજીના મામલે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમા જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે. સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્થળ અંદાજિત 600 વર્ષથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે, અને કલ્કિ ભગવાનના 10માં આવતારના આરાધ્ય દેવ તરીકે આ જગ્યાને પૂજવામાં આવે છે. ઈમામશાહ દરગાહ પર 9 કળશ જોવા મળે છે, જે પૃથ્વી માતાનું પ્રતીક છે. આ ઈમામશાહ દરગાહની પાછળ સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદ બનાવવામાં આવી છે. જેને લઇને પણ આગામી દિવસોમાં હવે ટ્રસ્ટ તરફથી દાવો કરવામાં આવી શકે છે. સાથે તેમણે કહ્યું કે, આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફ થી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઈ હાઈકોર્ટમાં બે સપ્તાહ બાદ સુનવણી હાથ ધરવામાં આવશે. આ મેટર કોર્ટમાં છે અને આ મામલે કોર્ટનો નિર્ણય આખરી રહેશે.
Tags: casegujaratPirana
Previous Post

ભલે આપણે નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશા રહેશે : મોદી

Next Post

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.