Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં ફાયરિંગ : 2 બાળક સહિત 10નાં મોત

પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:17:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતીજે બાદ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ પણ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોન્ટેનેગ્રો પોલીસ ચીફ જોરાન બ્રાઝનીને જણાવ્યું કે હુમલાખોર 34 વર્ષનો હતો. તેણે પહેલાં 2 બાળકો અને તેમની માતાને ગોળી મારી હતી. ત્રણેય તેના મકાનમાં ભાડે રહેતા હતા. બાળકો 8 અને 11 વર્ષના હતા. આ પછી તેણે ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન 7 લોકોને ગોળી વાગી હતી અને તેમના મોત થયા હતા. ચીફ બ્રેઝનિને કહ્યું કે આ હુમલો પારિવારિક વિવાદને કારણે થયો છે. કૌટુંબિક વિવાદ શું હતો, શા માટે વ્યક્તિએ આ રીતે ગોળીબાર કર્યો, પોલીસે આ અંગે હાલ કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં હુમલાખોર સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન હુમલાખોર માર્યો ગયો. ટૂરિસ્ટ પ્લેસ મોન્ટેનેગ્રો મોન્ટેનેગ્રો પર્યટનની દ્રષ્ટિએ એક ઉત્તમ સ્થળ છે. ઓગસ્ટ મહિનામાં ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આવી સ્થિતિમાં આ ઘટના બાદ લોકોના મનમાં ડર છે. મોન્ટેનેગ્રોના વડા પ્રધાન દ્રિતન અબાજોવિકે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું – સેટિન્જેમાં એક સનસનાટીભર્યા ઘટનાથી શહેરના લોકો આઘાતમાં છે.
Tags: EuropefiringMontenegro
Previous Post

આસારામે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ્યા જામીન

Next Post

ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડનું હેરોઈન અને કોકેઈન જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડનું હેરોઈન અને કોકેઈન જપ્ત

ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડનું હેરોઈન અને કોકેઈન જપ્ત

'હિંદુ સંગઠન છોડો, નહીં તો કન્હૈયાલાલ જેવો થશે'

'હિંદુ સંગઠન છોડો, નહીં તો કન્હૈયાલાલ જેવો થશે'

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.