Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઝાદીના 75મી વર્ષગાંઠ પર 75 વર્ષ પુરા કરનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગે આપી રાહત

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:23:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. ત્યારે આવા સમયે ઘણા એવા લોકો હશે, જેમણે આઝાદ ભારતના પ્રથમ દિવસે આંખ ખોલી હશે, આવા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ સુવિધા આપે છે. જો આપ પણ આ વર્ષે 75મો જન્મદિવસ ઉજવી રહ્યા હોવ તો, આપના માટે ખુશખબર આવી છે. ટેક્સ વિભાગ 75 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને આઈટીઆર ભરવામાં છૂટ આપે છે. એટલે કે, આપ ટેક્સ સંબંધી કાગળ કાર્યવાહીની ઝંઝટમાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત જૂની ટેક્સ સિસ્ટમ અનુસાર, 75 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઈન્કમ ટેક્સ ભરવાની ન્યૂનતમ આવકના દાયકામાં પણ વધારે રાખવામા આવ્યા છે. જો કે, તેની પાછળ ઘણી બધી શરતો છે. ગયા વર્ષના બજેટ ભાષણમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે 75 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સિવાય જૂની ટેક્સ સિસ્ટમ મુજબ, જો તમારી ઉંમર 75-79 વર્ષની વચ્ચે છે, તો તમારે 3 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 80 વર્ષના લોકો માટે તે વધીને 5 લાખ રૂપિયા થાય છે. ભલે 75 વર્ષની ઉંમરના લોકોને ITR ફાઈલ કરવાથી છૂટ મળી રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સિવાય સરકારે કેટલીક શરતો પણ મૂકી છે, જેને પૂરી કર્યા પછી જ તમને ITR ભરવાથી છૂટકારો મળશે. પ્રથમ શરત એ છે કે તમે ભારતના નાગરિક હોવો જોઈએ. બીજી શરત એ છે કે તમારી આવક માત્ર પેન્શન અથવા વ્યાજમાંથી જ આવવી જોઈએ. ત્રીજી શરત એ છે કે આ બંને આવક એક જ બેંકમાં આવવી જોઈએ. છેલ્લે તે તમારી બેંક દ્વારા ચકાસાયેલ હોવું જોઈએ.
Tags: 75 yearsindiaITrahat
Previous Post

જ્હોન અબ્રાહમ આવી રહ્યો છે 'તારિક' બનીને પોતાનો પ્રેમ….

Next Post

પાકિસ્તાનમાં બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 20 લોકો જીવતા ભડથું

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
પાકિસ્તાનમાં બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 20 લોકો જીવતા ભડથું

પાકિસ્તાનમાં બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં 20 લોકો જીવતા ભડથું

38 વર્ષ બાદ બરફમાં મળ્યો જવાનનો મૃતદેહ

38 વર્ષ બાદ બરફમાં મળ્યો જવાનનો મૃતદેહ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.