Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:25:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું પણ હાલ બંને ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ બતાવી શકી નથી. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહમાં 50 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. આટલું જ નહીં, આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે રિલીઝ થયેલી વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતા પણ ઓછી કમાણી કરી છે. 15 ઓગસ્ટના ખાસ પ્રસંગ અને રજાના કારણે મેકર્સ એવું વિચારતા હતા કે લાલ સિંહ ચઢ્ઢાની કમાણીમાં વધારો થશે પણ કોઈ ફાયદો થયો નથી. હાલ જ ફિલ્મની પાંચમા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલ સિંહ ચઢ્ઢાએ રિલીઝના પાંચમા દિવસે એટલે કે 15 ઓગસ્ટે માત્ર 8 કરોડની કમાણી કરી હતી. આ આંકડા સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
Tags: flopindiaLalsinh chadhdha
Previous Post

બહુ તિરંગા વેચતા ફરો છો પણ… ISI સમર્થકની સર તન સે જુદાની ધમકી

Next Post

ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.