Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય ટીમના પૂર્વ કોચે કરી મોટી ભૂલ, ટ્વીટ કરીને શેર કર્યો ભારતનો ખોટો નકશો

aaspassdaily by aaspassdaily
2022-08-16 12:35:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોન્સટેનટાઈને ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા ખોટો ભારતીય નકશો અપલોડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. જે બાદ તેણે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.
ભારતની ફૂટબોલ ટીમના પૂર્વ કોચ સ્ટીફન કોન્સટેનટાઈન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમણે સોમવારે એક ટ્વીટ કરીને ભારતના 76મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ, તે પોતાના ટ્વિટને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કોન્સટેનટાઈને ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા ખોટો ભારતીય નકશો અપલોડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. જે બાદ તેણે પોતાની ભૂલ માટે માફી માંગી હતી.
ભારતના 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા કોન્સટેનટાઈને ટ્વિટ કર્યું, ‘વિશ્વભરના મારા ભારતીય મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. જય હિંદ.’ આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ ટ્વીટ પછી યુઝર્સે તેમને તેમની ભૂલ જણાવી. જે બાદ તેમણે પોતાની વાત સ્વીકારીને તે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. તેમણે ફરી ટ્વિટ કર્યું, ‘અગાઉ ઉપયોગમાં લેવાયેલા ખોટા નકશા માટે માફી. વિશ્વભરના ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
હાલમાં જ કોન્સટેનટાઈને ઈસ્ટ બંગાળના કોચ બનાવવામાં આવ્યા છે. પૂર્વ બંગાળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઈમામી ગ્રુપ અને ઈસ્ટ બંગાળ ક્લબને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઈનને 2022-23 ફૂટબોલ સીઝન માટે અમારા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

Tags: Ex football coachindiatwit
Previous Post

‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ

Next Post

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ

સ્વાતંત્ર પર્વની ઉજવણીનો રંગ ભાવનગરના મંદિરોમાં પણ દેખાયો

સ્વાતંત્ર પર્વની ઉજવણીનો રંગ ભાવનગરના મંદિરોમાં પણ દેખાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.