Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સુભાષનગરમાં પીપલ્સ સોસાયટીના મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ

રૂ. ૯૨,૫૦૦ની રોકડ અને ૧૦ મોબાઇલ મળી કુલ પોણા બે લાખના મુદ્દામાલ સાથે આઠ પકડાયા

aaspassdaily by aaspassdaily
2026-03-16 14:53:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જાણે કે જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર-ઠેર જુગારના દરોડા પાડતા પોલીસ દ્વારા અનેક જુગારીઓને ઝડપી લીધા છે. ગત મોડી રાત્રીના ઘોઘારોડ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શહેરના સુભાષનગર સ્થિત પીપલ્સ સોસાયટીના રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રોકડ સહિતનો પોણા બે લાખના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી લીધા હતાં. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઘોઘારોડ પોલીસે ગત રાત્રીના પૂર્વ બાતમીના આધારે સુભાષનગર પિપલ્સ સોસાયટીના પ્લોટ નં.૧૫૩-એ નરેશ રાણાભાઇ વાઘોસીના રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા ૮ શખ્સો ઘરમાં પતરાની ઓરડીમાં જુગાર રમતા રંગેહાથ મળી આવેલ જેમાં પોલીસે મકાન માલિક નરેશ રાણાભાઇ વાઘોશી, જગદિશ મોતીભાઇ પોતાસર, દિલીપસિંહ ભાવસિંહ પરમાર, મયુર બિપીનભાઇ પરમાર, જયરાજસિંહ ભરતસિંહ બારડ, દેવાયત નારણભાઇ વાઘોશી, ભરત જીણાભાઇ ચૌહાણ તથા નરેશ ગંભુભાઇ મકવાણાની રોકડ રૂા.૯૨,૫૦૦ તથા ૧૦ મોબાઇલ ૮૧,૫૦૦ મળી કુલ રૂા.૧,૭૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઘોઘારોડ પો.સ્ટે.માં ગુનો નોંધી લોકઅપ હવાલે કર્યાં હતાં.  
Tags: bhavnagarjugardhamsubhashnagar
Previous Post

ડોન ચોકની પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર માર્યો

Next Post

રીક્ષામાં ઘરે જઈ રહેલી મહિલાનો ગઠિયાઓ સોનાનો ચેઇન સેરવી ગયા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
રીક્ષામાં ઘરે જઈ રહેલી મહિલાનો ગઠિયાઓ સોનાનો ચેઇન સેરવી ગયા

રીક્ષામાં ઘરે જઈ રહેલી મહિલાનો ગઠિયાઓ સોનાનો ચેઇન સેરવી ગયા

પોલીસ લખેલી બાઇક સાથે શખ્સ ઝડપાયો

પોલીસ લખેલી બાઇક સાથે શખ્સ ઝડપાયો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.