Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગર સહિત ગુજરાતના પ્રવાસમાં કેજરીવાલ અને સિસોદિયાની સુરક્ષા વધારવા આપની માંગ

બંને પર હુમલો થવાની આપને આશંકા

jatinsanghvi by jatinsanghvi
2026-03-16 15:12:09
in Uncategorized, તાજા સમાચાર, પ્રાદેશિક, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કાલે ભાવનગર આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલાની આશંકા વ્યક્ત કરીને પોલીસ સુરક્ષા વધારવા માંગ કરાઈ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત પૂર્વે આજે સવારે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રતિનિધિમંડળે ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) પાસેથી સલામતીની માંગ કરી છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી છે કે બંને પર હુમલો થવાની સંભાવના છે. મળતા અહેવાલ મુજબ આપના ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ અને લીગલ સેલના હેડ ગુલાબસિંહ યાદવ ગાંધીનગર સેક્ટર 18ના પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. તેમણે ડીજીપી આશિષ ભાટિયાને અરજી સુપ્રત કરી હતી. કેજરીવાલ અને સિસોદિયા 22 અને 23 ઓગસ્ટના રોજ અમદાવાદ, હિંમતનગર અને ભાવનગરની મુલાકાતે આવવાના છે ત્યારે તેમને મળનારી પોલીસ સુરક્ષામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
Tags: bhavnagarKejrivalsurksha
Previous Post

બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

Next Post

ભાવનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર તરીકે ઉપાધ્યાયની નિયુક્તિ

jatinsanghvi

jatinsanghvi

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ભાવનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર તરીકે ઉપાધ્યાયની નિયુક્તિ

ભાવનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર તરીકે ઉપાધ્યાયની નિયુક્તિ

તલાટીઓની હડતાલ પાછી ખેંચાઇ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.