તલાટીઓની 20 દિવસથી ચાલતી હડતાલ પાછી ખેંચાઇ.મ છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ માગણીમાંથી ચાર માગણી સ્વીકારાઈ છે અને એક મુદ્દા માટે કમિટીની રચના થશે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીની જાહેરાત કરી હતી.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.