Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તહેવારોમાં વિમાની સફર સસ્તી થશે

ભાડા મર્યાદા દૂર થતા 1લી સપ્ટેમ્બરથી એરલાઈન્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:59:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

કોરોના કાળ દરમ્યાન વિમાની ભાડા પર લાગુ મર્યાદા દૂર કરી દેવામાં આવ્યાની સાથે જ આવતા મહિનાથી વિમાની ભાડા ઘટવા લાગે તેવી શક્યતા છે. વિમાની કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે ભાડા ઘટવાનો તર્ક છે. દિલ્હી, ચેન્નઇ, મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા રુટના ભાડામાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. કોરોના કાળમાં ઓગસ્ટ 2020થી ડીરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન દ્વારા વિમાની ભાડા તથા મુસાફરોની સંખ્યા પર નિયંત્રણો-મર્યાદા મુકવામાં આવ્યા હતા. પરિણામે વિમાની ટીકીટ ભાડામાં તોતીંગ વધારો થવા લાગ્યો હતો. કોવિડ નિયંત્રણો દૂર થવા છતાં વિમાની કંપનીઓ ભાડા ઘટાડતી નહતી. હવે ઉડ્ડયન વિભાગે ભાડા મર્યાદા દૂર કરી દીધી છે. 1લી સપ્ટેમ્બરથી કોઇ ભાડા મર્યાદા નહીં રહે. જેને પગલે એરલાઈન્સ વચ્ચે સ્પર્ધા જવાની અને ભાડા ઘટવાની શક્યતા છે. ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઇ, હૈદ્રાબાદ જેવા બીઝી રુટ પર તહેવારો દરમ્યાન પણ વિમાની ભાડા નીચા રહી શકે છે. ઉડ્ડયન વિભાગના આ પગલાને લો-કોસ્ટ એરલાઇન્સે વિરોધ કર્યો છે પરંતુ અન્ય એરલાઈન્સે આવકાર્યું છે. અમદાવાદ-મુંબઈનું ભાડુ હાલ 5000 છે. 1લી સપ્ટેમ્બરથી તે 2672 આસપાસ થઇ શકે છે. હૈદ્રાબાદનું ભાડુ વર્તમાન 7000થી ઘટીને 5500 તથા ચેન્નઇનું વિમાની ભાડુ 9000થી ઘટીને 7000 થઇ શકે છે. દિલ્હીની વિમાની મુસાફરી 7000ને બદલે 4500થી 5000માં થવાની શક્યતા છે.
Tags: air farediscountindia
Previous Post

TikTok સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટનું હાર્ટ એટેકથી મોત

Next Post

ગાંધીનગરમાં 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ગાંધીનગરમાં 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી

ગાંધીનગરમાં 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી

મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.