Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઝવેરચંદ મેઘાણીના પુત્રી મુરલીબેન મેઘાણીનું અવસાન

૭૮ વર્ષના મુરલીબેનને ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવ્યો : હજુ થોડા સમય પહેલા જ મહેન્દ્રભાઇ મેઘાણીનું અવસાન થયું છે

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:01:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પરિવારમાં વધુ એક દુઃખદ ઘટના બની છે. થોડા દિવસો પૂર્વે જ મેઘાણીના મોટા પુત્ર મહેન્દ્રભાઇનું અવસાન થયું હતું અને આજે વહેલી સવારે ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના પુત્રી મુરલીબેન મેઘાણીનું અવસાન થયું છે. ૭૮ વર્ષીય મુરલીબેનને ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. જાણીતા નૃત્યાંગના, ગાયક એવા મુરલીબેનનું લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે મોટું નામ રહ્યું છે. તેણી, પ્રફુલ દવે અને અન્ય મિત્રો ઘોઘાસર્કલ મિત્ર મંડળ નામથી રાસ-ગરબાનું ગૃપ ચલાવતા હતા અને તે સંસ્થાએ તે સમયમાં ખુબ નામના મેળવી હતી. આજે સવારે ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં પરિવારજનો, સ્નેહીઓ અને ભાવનગરના શ્રેષ્ઠીઓ પણ જાેડાયા હતા અને મેઘાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.  
Tags: avsanbhavnagarmurliben meghani
Previous Post

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

Next Post

કાશીથી છોટે કાશી : ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનીલભાઇ ઓઝાએ સિહોર નવનાથની કરી યાત્રા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
કાશીથી છોટે કાશી : ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનીલભાઇ ઓઝાએ સિહોર નવનાથની કરી યાત્રા

કાશીથી છોટે કાશી : ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનીલભાઇ ઓઝાએ સિહોર નવનાથની કરી યાત્રા

સાયલા તાલુકામાં યોજાયું સૌરાષ્ટ્ર માલધારી સમાજનું વિશાળ સંમેલન

સાયલા તાલુકામાં યોજાયું સૌરાષ્ટ્ર માલધારી સમાજનું વિશાળ સંમેલન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.