dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૂર્વે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં 5 સપ્ટેબરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ થશે. 15 સપ્ટેબર પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે. મહત્વનું છે કે, 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી કેમ્પેઈનનો પ્રારંભ કરાશે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. કોંગ્રેસે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન આપ્યું છે.




