Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં રાજા બિલ્લી સહિત બેની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:30:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંચવટી પરિમલ ગાર્ડન પાસેથી બે ડ્રગ્સ પેડલરોને 19.900 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વટવાનો શાહિદ ઉર્ફે રાજા બિલ્લી શેખ અને નવરંગપુરાનો ફૈઝલ શેખ એલિસ બ્રિજ પરિમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફૂટપાટ પર ભેગા થવાના છે. જ્યાં ફૈઝલ શેખ શાહીદ ઉર્ફે રાજા બિલ્લીને પોતાના ધંધા માટે મંગાવેલો એમડી જથ્થો લાવી આપનાર છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને 19.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આરોપી શાહિદ ઉર્ફે રાજા બીલ્લી અને ફૈઝલ શેખ ભેગા મળી છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોનનો જથ્થો વોન્ટેડ આરોપી દાણીલીમડાના રહેવાસી શાબાસ ખાન ઉર્ફે ટીપુ પઠાણ પાસેથી લાવી અમદાવાદ શહેરમાં વેચાણ કરે છે. આરોપી ફૈઝલ શેખ ડ્રગ્સનો જથ્થો શાબાસ ખાન પઠાણ પાસેથી લાવીને શાહિદ ઉર્ફે રાજા બિલ્લીને આપવા માટે આવ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો છે.
Tags: 2 arrestahmedabagDrugs
Previous Post

અમેરિકામાં ભારતીય વંશની 4 મહિલાઓ પર અમેરિકન મહિલાએ કર્યો હુમલો

Next Post

અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની કરી આરતી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની કરી આરતી

અરબી સમુદ્રના ખોળે બીએસએફ જવાનોએ બેન્ડ સાથે કોટેશ્વર મહાદેવની કરી આરતી

મુરાદાબાદમાં ચાર માળની ઇમારતમાં આગ, એક જ પરિવારના 5ના મોત

મુરાદાબાદમાં ચાર માળની ઇમારતમાં આગ, એક જ પરિવારના 5ના મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.