Friday, May 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો બોમ્બમારો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાઓને લવ ટેપ ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-05-08 11:57:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજો) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ

અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ

સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ‘લવ ટેપ’

ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ

જ્યારે અમેરિકન નૌકાદળના ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર હોર્મુઝ સ્ટ્રેટના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી

પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઈરાને ડ્રોન, મિસાઈલો અને નાની નૌકાઓ મોકલીને તેમને નિશાન

બનાવ્યા હતા. અમેરિકાએ આ તમામ ખતરાઓને નષ્ટ કરીને ઈરાનના તે સૈન્ય ઠેકાણાઓ પર હુમલો

કર્યો જ્યાંથી મિસાઈલ અને ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર

અને ગુપ્તચર સર્વેલન્સ કેન્દ્રોને પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો

હતો કે અમેરિકાના ત્રણ વિશ્વસ્તરીય ડિસ્ટ્રોયર સુરક્ષિત રીતે પસાર થયા છે. તેમણે કહ્યું કે ઈરાની ડ્રોનને

હવામાં જ સળગાવી દેવામાં આવ્યા હતા, જે સમુદ્રમાં કોઈ પતંગિયું પોતાની કબર તરફ જતું હોય તેમ

પડતા દેખાયા હતા. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન કોઈ સામાન્ય દેશ નથી અને ત્યાંનું નેતૃત્વ યોગ્ય રીતે

કામ કરી રહ્યું નથી.
અમેરિકી હુમલા બાદ ઈરાને તેની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. ઈરાની

અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક

વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. દરમિયાન,

સમાચાર મળ્યા છે કે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પશ્ચિમ એશિયા માટે 25.8 અબજ ડોલરના

હથિયાર પેકેજને મંજૂરી આપી દીધી છે, જે સૂચવે છે કે સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બની શકે

છે.

Tags: iran's portus attack
Previous Post

અમેરિકાના ડિસ્ટ્રોયર જહાજો ઉપર ઈરાનનો ભીષણ હુમલો

Next Post

તો પક્ષના તમામ ધારાસભ્યો રાજીનામું આપશે : વિજય

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post

તો પક્ષના તમામ ધારાસભ્યો રાજીનામું આપશે : વિજય

બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર શખ્સની ધોલાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.