Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આરોગ્ય વિમા પ્રિમીયમ ઘટશે, ઇરડાનો સંકેત

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:09:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

દેશમાં આરોગ્ય વિમો (હેલ્થ ઈન્સ્યોરન્સ) ખૂબ જ મોંઘો હોવાનું સ્વીકાર કરતા વિમા ઓથોરીટીના ચેરમેન દેબાશીષ પાંડાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો લાભ ઉઠાવીને આ વિમા ખર્ચ ઘટાડી શકાય છે. શ્રી પાંડાએ જણાવ્યું કે દેશના એક મોટા વર્ગને મોંઘા વિમા પ્રીમીયમના કારણે આ પ્રકારના કવચથી દૂર રહેવાની ફરજ પડે છે. શ્રી પાંડાએ સ્વીકાર્યુ કે હોસ્પીટલ ખર્ચમાં જે છૂપા ખર્ચ છે તેના કારણે વિમા કવચ મોંઘુ પડે છે. હોસ્પીટલોના પુર્વ નિર્ધારિત ખર્ચ ખૂબ જ ઉંચો છે. તેઓએ જણાવ્યું કે આરોગ્ય વિમા પ્રીમીયમ ઘટે તે માટે અને તેને વ્યાજબી બનાવવા માટેના ઉપાયો પર વિચારણા કરવી પડશે. વીમા પ્રિમીયમ ઘટાડવા માટે ઇન્સ્યુરન્સ નિયમનકાર દ્વારા એજન્ટોના કમિશનમાં કાપ મૂકી દેવામાં આવ્યો જ છે. એજન્ટને 30 થી 35 ટકા કમિશન મળતું હતું તેના બદલે હવે 20 ટકાની મર્યાદા મૂકી દેવામાં આવી છે. આ કદમથી પ્રિમીયમ ઘટશે અને લોકોને પણ રાહત મળશે. કોરોના કાળ વખતે લોકોને આરોગ્ય વિમાની અનિવાર્યતાની સમજ પડી હતી.
Tags: health insurance preamumindiairda
Previous Post

ગ્રામ્ય ઈકોનોમી આળસ મરડી દોડવા માટે તૈયાર

Next Post

શહેરમાં ગણેશ મહોત્સવનો શોભાયાત્રાઓ સાથે મંગલ પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

શહેરમાં ગણેશ મહોત્સવનો શોભાયાત્રાઓ સાથે મંગલ પ્રારંભ

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

આજે સંવત્સરી મહાપર્વઃ સાંજે મોટા પ્રતિક્રમણ સાથે પર્વાધિરાજ પર્યુષણનું થશે સમાપન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.